Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

GSRTC Online Apply , GSRTC Driver and Condoctar Recruitment Online Apply Here, Ojash Job Application, Gujarat Goverment Recruitment updates , GSRTC No of Vacancy, And Vacancy, Eligibility, Fees, GSRTS.In - 2023

           GUJARAT STATE ROD TRANSPORT                                            CORPORATION
         
             Conductor & Driver Recruitment
                               Apply Here


 
          🔻GSRTC - Driver & Condoctar🔻

💥💥 બસ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીના ફોર્મ ભરવાનું શરૂ

👉 સર્વર ડાઉન થાય એ પહેલા ભરી દેવું 

✅ ડ્રાઈવર કુલ જગ્યાઓ : - 4062

✅ કંડક્ટર કુલ જગ્યાઓ : - 3342

✅ લાયકાત - 10 + 2 (12) & Diploma Eligibility 

✅ પગાર - 18,500/- 5 Year Fix Pay

- અરજી કર રીતે કરવી.

1. સૌ પ્રથમ https://ojas.gujarat.
gov.in પર જવાનું.
  
2. Apply Online Click પર ક્લિક કરવાનું
  
3. કંડકટર અને ડરાઇવર જેમાં ફોર્મ ભરવું હોઈ તેના પર  click કરો.
 
4. તેની નીચે Apply Now પર click કરવાથી Application મા Format ખુલીજશે જેમાં સૌ પ્રથમ Personal 
Details ફીલ અપ કરી લો.

5. Personal Details
ભરાયા બાદ Minimum Educational Details ભરવા માટે Educational Qualification પર Click કરો.

6. કોમ્પ્યટુરની જાણકારી માટેની લાયકાત ભરવા માટે Computer knowledge ઉપર Click કરીને તેની મહિતી ભરવી. 

7. તેની નીચે  Self declaration પર Click કરો બાદમાં 

8. ઉપરની શરતો સ્વીકારવા માટે "Yes" પર Click કરો હવે અરજી  ભરાઇ ગઈ છે.

9. હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે. 

10. અરજી કયાગ બાદ 
તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.

11. હવે Upload Photograph
પર Click કરો. અહી તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો ત્યાર બાદ OK પર 
Click કરો. અહિં Photo અને Signature Upload કરવાના છે. (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ 
અને Signatureનું માપ ર.પ સે.મી. ઉંચાઇ અને ૭.પ સે.મી. પહોળાઇ રાખવી.) (Photo અને Signature Upload કરવા સૌ 
પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા 
જોઇએ.) "Browse" button પર click કરો હવે Choose file માંથી જે ફાઇલમાં jpg format માં તમારો photo 
store થયેલ છે તે ફાઇલને select કરો અને "open" button ને click કરો. હવે તમારો photo દેખાશે. હવે આ જ રીતે 
signature પણ upload કરવાની રહેશે.

12. હવે પેજના ઉપર "Confirm Application" પર click કરો અને  Application number તથા birth date ટાઇપ કરિયા બાદ OK પર ક્લિક કરવાથી Show application 
preview અને Confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી 
જોઇ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવું જો અરજી સુધારવાની જરુર ન હોઈ તો confirm application પર click કરો તેથી તમારી અરજીનો  online સ્વીકાર થઇ જશે. (અરજી Confirm કરવી ફરજીયાત છે.) અહી "confirmation number" generate થશેજે હવે પછીની બધી જ પ્રોસેસ  માટે જરુરી હોઇ તમારે સાચવવાનો રહેશે. 

13. હવે અનામત અને બિનઅનામત કેટેર્રીના તમામ ઉમેદવારોએ 
“Online Payment of Fees” ૫ર click કરો . તમે કરેલ અરજીની  પસદં કયાગ બાદ તમારો "confirmation 
number" type કરીને જન્મ તારીખ એડકરી અરજીપત્રક ફી 
રૂ.- પ૦+ર૯ (GST ૧૮%) = કુલ રૂ.- ૫૯/- “Online Payment
Gateway" મારફત ભરવાના રહેશે. 

14. હવે print application ૫ર click કરો તમે કરેલ અરજીની જાહરેત પસદં કયાગ બાદ તમારો "confirmation number" type કરીને જન્મ તારીખ નાંખવાથી print બટન મળશે print બટન ૫ર click અરજી ની પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવી.  

કરી અરજીની પ્રિન્ટ સાચવી રાખવી. 

નોંધ - ફૉર્મ ભરવાની છેલી તારીખ - 06/09/2023

GSRTS Official Notification -  CLICK HERE

✅ Online Apply here - Click Here
 

ઉપયોગી માહિતી શેર કરો

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement