Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

GSSSB - Office Fire news , Gujarat Goverment News, Goverment Exam News, Talati exam news, Binsachivalay clark Exam News

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડર બોર્ડ ( GSSSB )  ન્યુઝ

➡️   ગાંધીનગર કર્મયોગી ભવનનાબ્લોક-2 માં પહેલે માળે લાગી                આગ..

     ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) ની ઓફિસમાં આગ લાગી

     ઓફિસમાં કર્મચારીઓ બહાર નીકળી ગયા

      ફાયર બ્રિગેડે આગઉપર લીધો કાબૂ..

➡️ ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) માં લાગેલી આગ માં. લાખોના નુકસાનનો અંદાજ. વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર ઉત્તરવાહિનીઓ સાથે નો સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત. કર્મયોગી ભવનના બીજા નંબરના બ્લોકના પહેલા માળે વિધુત પુરવઠો હજુ ખોરવાયેલો

 ત્યાંની તસવીરોમાં (Phota) જોવો.






Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement